ચલણી નોટોનો વરસાદ/ મહેસાણા: કડીના અગોલ ગામની ઘટના લગ્નમાં ચલણી નોટોનો કરાયો વરસાદ પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં વરસાદ 500 અને 100ની નોટ વરઘોડામાં ઉડાવી વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ

Breaking News