Gujarat/ મહેસાણા: કડીના જમીયતપુરા ગામનો મામલો ગામની ગૌચર અને ગામઠણ જમીન ઉપર દબાણ ગામના જ માથાભારે ઈસમોનું દબાણ સરકારી જમીન ઉપર દબાણ કરી ખેતી કરે છે પૂર્વ સરપંચે કલેકટરમાં રજુવાત કરતા આપી ધમકી કિંમતી સરકારી જમીન ઉપર માથાભારે ઈસમનું દબાણ જમીન ઉપર દબાણ અને ધમકી મામલે આપી ફરીયાદ બાવલુ પોલીસ સ્ટેશનમાં આપી લેખિત ફરીયાદ હાલના સરપંચના સસરા અને કુટુંબીજનો સામે આપી ફરીયાદ પૂર્વ સરપંચ રતિલાલ ઠાકોરે આપી લેખિત ફરીયાદ

Breaking News