Breaking News/ મહેસાણા: કડીમાં રૂપિયા 52 લાખની લૂંટનો મુદ્દો રૂપિયા 52 લાખની લૂંટ મુદ્દે નોંધાઇ ફરિયાદ કાર ચાલક અને બાઇક સવાર 2 શખ્શો વિરૂદ્ધ ફરિયાદ કડી પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી CCTV ના આધારે તપાસ તેજ કરી

Breaking News