Gujarat/ મહેસાણા કલેકટર કચેરીમાં પ્રવેશ બંધી, આજથી 12 એપ્રિલ સુધી લોકોના પ્રવેશ પર રોક, કોરોનાના વધતા કેસને લઈ કલેકટરનો નિર્ણય, નાગરિકોને ફોનના માધ્યમથી સંપર્ક કરવા અપીલ, અનિવાર્ય સંજોગો સિવાય કચેરીમાં નહીં મળે પ્રવેશ, રૂટિન કામકાજ અર્થે ફોન પર સંપર્ક કરવા સૂચના

Breaking News