Breaking News/ મહેસાણા કિડ્સ કિંગડમ સ્કૂલમાં વિવાદ, સ્કૂલમાં બકરી ઈદ ઉજવાતા વિવાદ, હિન્દુ સંગઠનોએ શાળા આગળ પહોંચી શ્રી રામની સ્તુતિ કરી, હિન્દુ સંગઠનો, બજરંગ દળ અને વાલીઓ શાળાએ પહોંચ્યા, શાળાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, સ્કૂલમાં નર્સરી અને કેજીમાં બાળકો અભ્યાસ કરે છે, હિન્દૂ બાળકો સાથે બકરી ઇદ ઉજવવાનો વિવાદ વકર્યો, બકરીની ઇદ ઉજવણીથી વાલીઓની સાથે હિન્દૂ સંગઠનોમાં રોષ, હિન્દૂ સમાજ અને હિન્દૂ સંગઠનોના રોષના પગલે આજે વિરોધ કર્યો, સ્કૂલના સંચાલકોનો અને સ્કૂલનો વિવિધ હિન્દૂ સંગઠનો કર્યો વિરોધ  

Breaking News