Gujarat/ મહેસાણા કોર્ટમાં જીજ્ઞેશ મેવાણીએ આપી હાજરી,2017માં આઝાદી કુચની રેલી મુદ્દે થઈ હતી ફરિયાદ,NCP નેતા રેશ્મા પટેલ પણ કોર્ટમાં હાજર,કનૈયા કુમાર સહિત 12 સામે થઈ હતી ફરિયાદ,પરવાનગી વગરની રેલીમાં જોડાયા હતા,આગામી 20 એપ્રિલે ફરી જીજ્ઞેશ મેવાણીએ થવુ પડશે હાજર

Breaking News