Earthquake/ ધરતી ફરી ધ્રુજી, જાપાનમાં 6.1ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો

જાપાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર જાપાનમાં ઇવાટે અને ઓમોરી પ્રીફેક્ચર્સમાં…….

Top Stories World Breaking News

Tokyo : જાપાનમાં મંગળવાર 1 વાગે(IST) 6.1ની તીવ્રતા સાથેનો ભૂકંપ આવ્યો હતો. જાપાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર જાપાનમાં ઇવાટે અને ઓમોરી પ્રીફેક્ચર્સમાં 6.1ની તીવ્રતા સાથેનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઇવેટ પ્રીફેક્ચરનો ઉત્તરીય દરિયાકાંઠાનો ભાગ હતો. માહિતી મુજબ, ત્સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નથી. કોઈ નુકસાન થવા પામ્યું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભણેલા-ગણેલા યુવાનોનું બ્રેઈનવોશ આ રીતે કરાઈ રહ્યું છે, NIA ચોંકી ઉઠી

આ પણ વાંચો:બાલ્ટીમોર બ્રિજ અકસ્માતમાં પેટેપ્સ્ક્રો નદીમાંથી 2 વ્યક્તિના મળ્યા મૃતદેહ

આ પણ વાંચો:પીવા માટે પાણી નથી અને ભારતની જાસૂસી કરવા નીકળ્યું માલદીવ, જાણો- બે મુસ્લિમ દેશોની ગુપ્તચર યોજના