Gujarat/ મહેસાણા: ખેરાલુના બહેલીમ વાસનો બનાવ, ક્રિકેટના જુના ઝગડાની અદાવતમાં માર મારવા આવ્યો, ઠપકો આપવા ગયેલા બે ભાઈ ઉપર ખૂની હુમલો, ધારીયાથી માથાના પાછળના ભાગે ઘા માર્યો, 7 ઈસમોએ ખૂની હુમલો કર્યા બાદ ધમકી આપી, ખેરાલુ પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ

Breaking News
Breking News 1 5 મહેસાણા: ખેરાલુના બહેલીમ વાસનો બનાવ, ક્રિકેટના જુના ઝગડાની અદાવતમાં માર મારવા આવ્યો, ઠપકો આપવા ગયેલા બે ભાઈ ઉપર ખૂની હુમલો, ધારીયાથી માથાના પાછળના ભાગે ઘા માર્યો, 7 ઈસમોએ ખૂની હુમલો કર્યા બાદ ધમકી આપી, ખેરાલુ પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ