Gujarat/ મહેસાણા જિલ્લામાં નોંધાયા મ્યુકરમાઇકોસીસના કેસ , લાયન્સ હોસ્પિટલમાં 25 બેડનો વોર્ડ દર્દીઓથી ભરાયો, કોરોના મટ્યા બાદ દર્દીઓમાં ફંગલ ઇન્ફેક્શનની ફરિયાદ , મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પણ એક દર્દી નોંધાયો , જિલ્લામાં અત્યાર સુધી મ્યુકરમાઇકોસીસના 26 દર્દી

Breaking News