Gujarat/ મહેસાણા જિલ્લા પોલીસ વડાનો નવતર અભિગમ કર્મચારીઓની માગણી મુજબ કરાઈ બદલી 78 કર્મચારીઓને રૂબરૂ સાંભળી કરાઈ બદલી પોલીસકર્મી યોગ્ય ફરજ બજાવી શકે તે માટે નિર્ણય જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા બદલી

Breaking News