પ્રવાસી શિક્ષકોની નિમણૂક/ મહેસાણા જીલ્લામાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, 188 હાઇસ્કૂલોમાં 285 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, વિવિધ વિષયના શિક્ષકોની ખાલી પડેલી જગ્યાએ નિમણૂંક,ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોથી થશે શિક્ષણકાર્ય, માધ્યમિકમાં તાસ દીઠ રૂ.175 પ્રમાણે માનદ વેતનથી નિમણૂંક, ઉચ્ચત્તર માધ્યમિકમાં તાસ દીઠ રૂ.200 પ્રમાણે નિમણૂંક, અંગ્રેજી માધ્યમના 57 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, ગણિત-વિજ્ઞાન માધ્યમના 37 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, ગુજરાતી માધ્યમના 37 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, આંકડાશાસ્ત્ર માધ્યમમાં 13 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, લાયકાત પ્રમાણે પ્રવાસી શિક્ષકોની મંજૂરીના હુકમ કરાયા

Uncategorized
Breaking News