Gujarat/ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનો જંગ, અત્યાર સુધી 98.90 ટકા જેટલું મતદાન, પાટણ બેઠક પર 103 ટકા મતદાન પૂર્ણ, મહેસાણા બેઠક પર 104 ટકા થયું મતદાન, મોટાભાગની બેઠકોમાં મતદાન 90 ટકા જેટલું પૂર્ણ, કુલ 1129 પૈકી 1110 મતદારોએ મતદાન કર્યુ

Breaking News