Crime/ આ યુવક ફેસબૂક પર લાઇવ કરી બ્લેડથી કાપી રહ્યો હતો ગળુ અને પછી…

યુરોપના આયર્લેન્ડ દેશથી લઈને મુંબઈ અને ત્યારબાદ ભારતમાં આવીને ઘણા પ્રયાસોથી એક યુવાનનો જીવ બચાવ્યો. આ યુવકનો આપઘાત ફેસબૂક પર લાઇવ સ્ટ્રીમિંગ આપવાનો ઈરાદો હતો. આયર્લેન્ડના ફેસબૂક હેડક્વાર્ટરએ મુંબઇ પોલીસને માહિતી આપી હતી કે 23 વર્ષિય જ્ઞાનેશ્વર પાટીલે આત્મહત્યા કરવાની સાથે ફેસબૂક પર લાઇવ સ્ટ્રીમિંગ પણ કરી હતી. આ માહિતી મળ્યાના 50 મિનિટમાં જ પોલીસની […]

India
live suicide આ યુવક ફેસબૂક પર લાઇવ કરી બ્લેડથી કાપી રહ્યો હતો ગળુ અને પછી...

યુરોપના આયર્લેન્ડ દેશથી લઈને મુંબઈ અને ત્યારબાદ ભારતમાં આવીને ઘણા પ્રયાસોથી એક યુવાનનો જીવ બચાવ્યો. આ યુવકનો આપઘાત ફેસબૂક પર લાઇવ સ્ટ્રીમિંગ આપવાનો ઈરાદો હતો.

આયર્લેન્ડના ફેસબૂક હેડક્વાર્ટરએ મુંબઇ પોલીસને માહિતી આપી હતી કે 23 વર્ષિય જ્ઞાનેશ્વર પાટીલે આત્મહત્યા કરવાની સાથે ફેસબૂક પર લાઇવ સ્ટ્રીમિંગ પણ કરી હતી. આ માહિતી મળ્યાના 50 મિનિટમાં જ પોલીસની ટીમ પાટિલના ઘરે પહોંચી અને તેને બચાવ્યો. પાટિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે હવે સલામત છે અને સ્વસ્થ થઈ રહ્યો છે.

लाइव स्ट्रीमिंग के साथ सुसाइड कर रहा था शख्स, फेसबुक हेडक्वार्टर के अलर्ट करने पर 50 मिनट में बची जान

રાત્રે 8.10 વાગ્યે, મુંબઈ સાયબર પોલીસ ડીસીપી રશ્મિ કરંદીકરને આયર્લેન્ડના ફેસબૂક હેડક્વાર્ટરનો ફોન આવ્યો કે એક યુવક આત્મહત્યા કરી રહ્યો છે અને તેને ફેસબૂક પર સ્ટ્રીમ કરી રહ્યો છે. ફેસબૂક હેડક્વાટરે પણ સ્ક્રીનશોટ શેર કર્યા છે. પાટિલ ખરાબ રીતે રડતો હતો અને તેના ગળામાં રેઝર હતું.

लाइव स्ट्रीमिंग के साथ सुसाइड कर रहा था शख्स, फेसबुक हेडक्वार्टर के अलर्ट करने पर 50 मिनट में बची जान

મુંબઇના સાયબર પોલીસ અધિકારીઓએ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો હતો અને યુવકના લોકેશનની શોધ શરૂ કરી હતી. સમગ્ર સાયબર ટીમે પાટિલ વિશે માહિતી એકત્રિત કરવાની શરૂઆત કરી હતી. 20 મિનિટમાં જ ટીમને પાટીલનું પિન-પોઇન્ટ લોકેશન મળી ગયું.

પાટિલના ગળામાંથી લોહી નીકળ્યું હતું, તેને તાત્કાલિક બચાવ કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત જોખમની બહાર છે.