Breaking News/ મહેસાણા દૂધસાગર ડેરીની પશુપાલકોને ભેટ દૂધના ભાવ માં રૂ 10 નો ભાવ વધારો 11 નવે.થી દૂધના ખરીદ ભાવમાં 10રૂ. વધારો પશુપાલકોને 740ના બદલે 750રૂ. મળશે 22 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 100 રૂ.વધારો દૂધસાગર ડેરીના 5 લાખ પશુપાલકો થશે ફાયદો

Breaking News