Breaking News/ મહેસાણા ધારાસભ્યનો કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર, જિલ્લામાં પસાર થતી કેનાલમાં પાણી છોડવા માગ, સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માગ, વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યાનો પત્રમાં ઉલ્લેખ, કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોનો પાક બચી જાય, પાણી નહીં મળે તો ખેડૂતોનો પાક થશે બરબાદ

Breaking News
Breaking News