Breaking News/ સુરતમાં યુરિયા ખાતરની કાળાબજારીનાં રેકેટનો પર્દાફાશ નીમ કોટેડ યુરિયા ખાતરની કરવામાં આવતી હતી કાળાબજારી સરકારી ખાતર ઉદ્યોગોને પધરાવવાનો ચાલતો ધીકતો ધંધો સમગ્ર મામલે પોલીસે 5 આરોપીઓને દબોચ્યા સહકારી મંડળીમાંથી ખાતર લઈને ઉદ્યોગોને આપી દેતા આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ હેઠળ કાર્યવાહી તમામ આરોપીઓને રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલાયા

Breaking News