Gujarat/ મહેસાણા: પાલિકાની ટીમ પર હુમલો રખડતા ઢોર પકડવા ગયેલ ટીમ પર હુમલો લાખવડ રોડ પર ઋષિનગર પાસેનો બનાવ બે અજાણ્યા ઈસમોએ આવી પથ્થરો માર્યા પકડેલા ઢોરો છોડાવી ઈસમો ફરાર પાલિકાના ડ્રાઇવરને શરીરે ઇજા સમગ્ર મામલે બે લોકો વિરુદ્ધ ફરિયાદ

Breaking News