Gujarat/ રાજકોટ કુંવરજી બાવળિયાનએ કર્યો નિર્ણય , અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી અલવિદા , વર્ષ 2017થી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે , કેબિનેટ મંત્રીના કાર્યભારને કારણે સમય ન આપી શક્તા જાહેરાત , સમય ન આપી શકતા હોવાથી મુક્ત થવાની કરી જાહેરાત , અન્ય આગેવાનને પ્રમુખ પદ સોંપવાની કરી રજૂઆત , દેશના 17 રાજ્યોમાં ચાલે છે કોળી સમાજનું સંગઠન

Breaking News