યુવતીની લાશ મળી/ મહેસાણા: બાસણા ગામ પાસે યુવતીની હત્યાનો મામલો મોલમાં કામ કરતી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો શકમંદ રિક્ષાચાલક જ હત્યારો નીકળ્યો ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું વિજય ઠાકોર નામનો રિક્ષાચાલક હત્યારો નીકળ્યો પોલીસની સતત પૂછપરછના અંતે હત્યાનો ભેદ ઉકેલાયો હત્યાનો ભોગ બનનાર યુવતીનો મોબાઈલ મળી આવ્યો

Breaking News