Mehsana/ મહેસાણા: વર્ષ 2011માં થયેલા અકસ્માતનો મામલો વાપી GIDC નજીક અકસ્માતમાં થયું હતું મોત મૃતકના પત્નીએ મહેસાણા કોર્ટમાં કરી હતી અરજી 56 વર્ષીય વ્યક્તિનું ટ્રકની અડફેટે થયું હતું મોત મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ કોર્ટ દ્વારા આદેશ 1.22 કરોડ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ મૃતકના પરિવારને વળતર ચૂકવવા આદેશ

Breaking News