Breaking News/ મહેસાણા: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલો, સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડ્યું હતું સમગ્ર કૌભાંડ, ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં નોકરી કરતાં 11 કર્મીઓની ધરપકડ, વિસનગરની યુવતી અને સરતાનપુરનો યુવક પોલીસ ગિરફ્તમાં, વિસનગરની જીજ્ઞાસા સંદીપભાઈ પટેલ પોલીસ સકંજામાં, સરતાનપુરના પ્રવીણ ધનજીભાઈ ચૌધરી પોલીસ ગિરફ્તમાં, તમામ કર્મચારીઓ એજન્ટોને પરીક્ષામાં રૂપિયા આપી પાસ થયા, રૂ. 7 થી 10 લાખ આપી પાસ થયા હોવાનું તપાસમાં ખૂલ્યું, સુરત શહેર ક્રાઈમ બ્રાંચની 3 ટીમોના ઉત્તર ગુજરાતમાં ધામા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ક્રાઈમ બ્રાંચના ધામા  

Breaking News