Gujarat/ મોરબીના હડમતિયા ગામમાં સ્વૈચ્છિક બંધ, આજથી 13 એપ્રિલ સુધી રહેશે બંધ , 8 થી 5 વાગ્યા સુધી દુકાનો રહેશે બંધ , સવારે 6 થી 8, સાંજે 6 થી 7 સુધી દુકાનો ખુ્લ્લી રહેશે, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Breaking News