Gujarat/ મહેસાણા વિસનગરમાં 4 દિવસ સ્વયંભૂ બંધ , 22 એપ્રિલથી 25 એપ્રિલ સુધી અપાયું બંધ , વેપારી એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , સવારે 6 થી 8 વાગ્યા સુધી દૂધ પાર્લરો રહેશે ચાલુ, મેડિકલ સ્ટોર્સ પણ રાબેતા મુજબ રહેશે ચાલુ

Breaking News