Gujarat/ મહેસાણા શહેરમાં વરસાદ થતાં પાણી ભરાયા , ગોપીનાળા અને ભમ્મરિયા નાળા છલકાયા , શહેરને જોડતા બંને નાળા જળ બંબાકાર , પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો , વાહન ચાલકોને પડવા લાગી હાલાકી , ગોપીનાળાનું એક તરફી નાળુ સંપૂર્ણ પાણીમાં ગરકાવ , નગરપાલિકા પ્રિ મોન્સૂન પ્લાન નિષ્ફળ , ગોપનાળાની દીવાલ થઈ ધરાશાયી , નાળા બહારની દીવાલ થઈ ધરાશાયી

Breaking News