બાકી વેરો/ મહેસાણા:2 એવીએશન કંપનીનો કરોડોનો વેરો બાકી બ્લ્યુ રે એવીએશન કંપનીનો રૂ.1.25 કરોડ વેરો બાકી AAA એવીએશન કંપનીનો રૂ.7.68 કરોડ વેરો બાકી 20 માર્ચ સુધી વેરો ભરવા પાલિકાનું અલ્ટિમેટમ એવીએશન કંપની પાયલોટ ટ્રેનિંગ ચલાવે છે હાલમાં પેનલ્ટી માફી સાથે વેરો ભરવા પાલિકાની નોટિસ

Breaking News