Gujarat/ મહેસૂલ મંત્રીનો ફરીથી સસ્પેન્સનનો સપાટો, રાજેન્દ્ર ત્રિવેદીની સૂચનાથી 3 અધિકારીઓ સસ્પેન્ડ, મંત્રીની સીધી સૂચનાથી બાબુઓ પર તવાઇ, ફરજ બેદરકારી બદલ 3 મામલતદાર સસ્પેન્ડ, મહેસૂલ વિભાગના ત્રણ મામલતદાર પર તવાઇ, સત્તાવાર ઓર્ડર ટૂંક સમયમાં રિલીઝ કરાશે, પૂરતી તપાસ કરાયા બાદ સસ્પેન્ડ કરાયા

Breaking News