Breaking News/ વડોદરા: SRP કોન્સ્ટેબલે આત્મહત્યા કરી, ઇન્સાસ રાયફલથી ગોળી મારી કરી આત્મહત્યા, SRPગ્રુપ 1 ના સંત્રીએ રાત્રીના સમયે કરી આત્મહત્યા, પ્રવિણભાઇ બારીયા નામના 47 વર્ષના કર્મીએ કરી આત્મહત્યા, લાલબાગ srp ગ્રુપ ના ગેટ પર સંત્રી ડ્યુટી પર હતો, ગળાના ભાગે રાયફલ મુકી મોતને ભેટ્યા, પીએમ રિપોર્ટ આવ્યા બાદ નવાપરા પોલીસ આત્મહત્યાની કરશે તપાસ  

Breaking News
Breaking News