Breaking News/ માંગરોળનાં ભમરીયા કુવા પાસે ગેરકાયદે માંસ ઝડપાયું, પોલીસે અંદાજે 300 કીલો જેટલું ગેરકાયદે માંસ ઝડપ્યું, ઝડપાયેલ માંસ ગૌ-વંશનું હોવાનું પ્રાથમિક અનુમાન, પવિત્ર શ્રાવણ મહિનામાં માંસ ઝડપાતા મચી ચકચાર, પોલીસ દ્વારા સમગ્ર મામલે FSL ને જાણ કરવામાં આવી, સમગ્ર મામલે માંગરોળ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ  

Breaking News
Breaking News