Breaking News/
માંડવીના હરિયાલ GIDCમાં લાગેલી આગનો મામલો, આખરે 15 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં, આગને પહલે ટેક્ષલેન કંપની માલિકને કરોડોનું નુકશાન, હાલ પણ બે ફાયર ટીમ દ્વારા કુલિંગની કામગીરી યથાવત
