Not Set/ માછીમાર પરિવાર માટે રાહતના સમાચાર, પાક જેલમાંથી 20 માછીમારો થશે મુક્ત, 12 નવેમ્બરે પાક જેલમાંથી થશે મુક્ત, પાક જેલમાંથી કેદ માછીમારોનો થશે છુટકારો, માછીમારી કરતી સમયે માછીમારોનું થયું હતું અપહરણ, IMBL નજીક પાક મરીન દ્વારા થાય છે ફાયરિંગ,અપહરણ, નવા વર્ષે 20 માછીમારોના મુક્તિના સમાચારથી રાહત, 20 માછીમારો 14 નવેમ્બરે વાઘા બોર્ડર પહોંચશે

Breaking News