Gujarat/ માતરનાં ઉંઢેલા ગામે ગરબા વિવાદનો મામલો આરોપીને મારવા મામલે તપાસના આદેશ નવરાત્રી દરમિયાન થઇ હતી તકરાર લોકલ ક્રાઇમબ્રાંચ દ્વારા આરોપીને મરાયો હતો માર જાહેરમાં થાંભલે બાંધી માર મરાયો હતો ડીજીપી દ્વારા સઘન તપાસના આદેશ જવાબદાર અધિકારી વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા

Breaking News