Kheda/ માતર SBI બેંક પાસે દોઢ લાખની ચોરી બાઈક પર લટકાવેલ થેલી લઈને ગઠિયો ફરાર SBI બેંકથી માત્ર 50 મીટર દૂર બન્યો બનાવ બાઇકને પંચર પડતા ગઠિયાઓએ ઉઠાવ્યો ફાયદો ચોરીની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા તસ્કરોએ પ્રિ-પ્લાનિંગથી હાથફેરો કર્યો હોવાનું તારણ સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ પોલીસે બંને ગાઠીયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

Breaking News