Not Set/ માત્ર મનુષ્યો જ નહી, પાલતુ કુતરાઓના ચહેરા પર પણ જોવા મળે છે વિવિધ પ્રકારના હાવભાવ

લંડન: એક બીજાને પોતાની વાત સમજાવવા માટે ચહેરાના હાવભાવનો ઉપયોગ કરવાની ક્ષમતા માત્ર મનુષ્યો માં જ નથી, પરંતુ પાલતુ કુતરાઓ માં પણ દર્શાવા ની ક્ષમતા છે. બ્રિટનના પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં શોધી કાઢ્યું છે કે જ્યારે કુતરાઓ જયારે એવું વિચારે છે કે વ્યક્તિ તેમને જોઈ રહી છે, ત્યારે તેઓ તેમના ચહેરા પર અલગ અલગ […]

Uncategorized
News21.04 માત્ર મનુષ્યો જ નહી, પાલતુ કુતરાઓના ચહેરા પર પણ જોવા મળે છે વિવિધ પ્રકારના હાવભાવ

લંડન: એક બીજાને પોતાની વાત સમજાવવા માટે ચહેરાના હાવભાવનો ઉપયોગ કરવાની ક્ષમતા માત્ર મનુષ્યો માં જ નથી, પરંતુ પાલતુ કુતરાઓ માં પણ દર્શાવા ની ક્ષમતા છે. બ્રિટનના પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં શોધી કાઢ્યું છે કે જ્યારે કુતરાઓ જયારે એવું વિચારે છે કે વ્યક્તિ તેમને જોઈ રહી છે, ત્યારે તેઓ તેમના ચહેરા પર અલગ અલગ હાવભાવ કરે છે. વૈજ્ઞાનિકોને તેમના સંશોધનમાં સ્પષ્ટ પુરાવા મળ્યા છે કે જો કુતરાઓ સ્વાદિષ્ટ ખોરાક જોતા હોય તો તેમના ચહેરાના હાવભાવ માં વધુ પડતા ઉતારચડાવ નથી જોવા મળતા.

આ સંશોધનમાં એ નોંધવામાં આવ્યું હતું કે કુતરાઓ સામાન્ય રીતે આંખોથી તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. જેના લીધે તેમની આંખો થોડી મોટી દેખાય છે. યુનિવર્સિટી ઓફ જુલિયન કામનન્સ્કી કહે છે, “હવે અમે સહમત છીએ કે જ્યારે કૂતરાં મનુષ્ય સાથે સંપર્કમાં આવે છે ત્યારે વિવિધ પ્રકારની લાગણીઓ તેમના ચહેરા પર આવે છે.”