Gujarat/ માનદ વેતનમાં વધારો ન થતાં આશા વર્કરો નારાજ, વડોદરામાં આશાવર્કર બહેનોનું નારાજ પ્રદર્શન, વડોદરાનાં મ્યુ.કમિ.ને આશાવર્કર બહેનોની રજુઆત, જીવનાં જોખમે કામ કરતી બહેનોની વેતન માટે વેદના, સરકારે તબીબોનું વેતન વધાર્યું, આશાવર્કરોને બાકાત રખાયાં

Breaking News