India/ માલ-સામાન પરિવહનમાં ક્રાંતિની તૈયારી, હવે સડક પર દોડતી દેખાઈ શકે ટ્રક-ટ્રેન, ટ્રક-ટ્રેનમાં એક સાથે ત્રણથી ચાર ટ્રેલર, રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા કવાયત, સુરક્ષા અંગેના માપદંડ પર થઈ રહ્યું છે કામ, કેન્દ્ર સરકારે ટ્રક-ટ્રેન માટે મુસદ્દો કર્યો તૈયાર, ટ્રક-ટ્રેનથી થશે ઓછો ખર્ચ, ઓછું પ્રદૂષણ, માલસામાનનું ઝડપથી થઈ શકશે પરિવહન

Breaking News