Breaking News/ માવઠાથી થયેલ નુકસાન અંગે સહાયની જાહેરાત ખેડૂત દીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં મળશે સહાય બાગાયતી પાકોમાં હેક્ટરદીઠ 30,600 ચૂકવાશે સહાય વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે સહાય હેક્ટરદીઠ 13,500 ઉપરાંત 9,500 સહાય ચૂકવાશે 33 ટકા કરતા ઓછા નુકશાનમાં સહાય નહિ ચૂકવાય સીઝનલ પાક નુકશાન બદલ મહત્તમ 46 હજાર સહાય ખેડૂતોની અત્યાર સુધીની સૌથી વધુ સહાય

Breaking News