માવઠાથી નુકસાન/ માવઠાથી પાક નુકસાન, વળતર અંગે મોટા સમાચાર, વળતર અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન, માવઠાથી થયેલા પાક નુકસાનનો સર્વે યથાવત, 2થી 3 દિવસમાં રિપોર્ટ બાદ વિચારણા કરાશે, રિપોર્ટના આધારે નુકસાન વળતરનો નિર્ણય કરાશે

Breaking News