રાજકોટ ખાતે માસ્કના ઉત્પાદકો સાથે સાંસદ મોહન કુંડારિયાએ મુલાકાત યોજી હતી. માસ્ક ઉત્તપાદકો દ્વારા પોતાની હાલાકીઓ અને માસ્કનું એક્સપોર્ટ કરવા સાંસદ મોહન કુંડારિયાને રજૂઆત કરવામાં આવી હતી. માસ્ક ઉત્દપાકો જણાવવામાં આવ્યું કે, પ્રોડકશન વધી જતાં માસ્ક ઉત્પાદક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મૂકાયા છે. એક તરફ માસ્કનું એક્સપોર્ટ પણ બંધ થઇ ગયું છે, ત્યારે માસ્કનો જથ્થો માંગ કરતા વધ્યો છે અને આજ કારણે માસ્ક ઉત્પાદકો ચિંતામાં મૂકાઇ ગયા છે. ઉત્પાદકો દ્વારા સાંસદને રજૂઆત કરવમાં આવી રહી છે કે, સરકાર માસ્ક એક્સપોર્ટ કરવાની છૂટ આપે, જે માસ્ક ઉત્પાદનને માસ્ક એક્સપોર્ટની છુટ આપવામાં આવશે તો ભારત ચીનને આ મામલે બરોબરની ટક્કર આપી શક.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
