DevBhoomi Dwarka : દ્વારકાધીશ મંદિર ભક્તો માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના પગલે દ્વારકાધીશ મંદિર ફરી ભક્તો માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દ્વારકા, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા બ્લેક આઉટનો આદેશ પણ રદ કરવામાં આવ્યો છે. દ્વારકા એસ ડી એમ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો:આતંકવાદી મસૂદ અઝહરના ઘરે મૃતદેહોની લાઇન… ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાંથી આ તસવીરો આવી સામે
આ પણ વાંચો:વિસ્ફોટોનો અવાજ, સાયરનનો પડઘો… પાકિસ્તાનના લાહોરમાં ગભરાટ, વિસ્ફોટ પછી ચારેય તરફ ધુમાડો, ધુમાડો
આ પણ વાંચો:ભારતના મિસાઈલ હુમલા પછી પાકિસ્તાન પાસે માત્ર 35 દિવસ બાકી છે, જાણો શું થશે?
