Gujarat/ મા અમૃતમ- વાત્સલ્ય કાર્ડ મુદ્દે મોટી નીતિન પટેલે ટ્વિટ દ્વારા કરી જાહેરાત, હવેથી વ્યકિતદીઠ રૂ.5 લાખનું આરોગ્ય કવચ અપાશે, દરેક લાભાર્થીને વ્યકિતદીઠ કાર્ડ અપાશે, અગાઉ પરિવાર દીઠ એક કાર્ડ અપાતુ હતુ,

 

Breaking News