ચંદ્રયાન-3/ મિશન મૂન પર નીકળેલ ચંદ્રયાન-3 આજે ચંદ્ર પર ઈતિહાસ રચશે પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ-અલગ યાત્રા પર નીકળશે ચંદ્રયાન-3ને 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં મુકાયું આ સાથે, ચંદ્રની ભ્રમણકક્ષામાં થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ 23 ઓગષ્ટે સાંજે 5.47 વાગ્યે દક્ષિણ ધ્રુવ નજીક કરશે સોફ્ટ લેન્ડિંગ

Breaking News