દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ સામે આવ્યા છે. દ્વારકાનાં જામ ખંભાળિયાના તેજવાડી વિસ્તારમાં 7 વર્ષીયની બાળકી અને 40 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ મુંબઈથી આવેલ 17 લોકોમાંથી ઉપરોક્ત 2 કેસ પોઝિટિવ આવતા બાકીનાં તમામ 15 લોકોને ધારીવાલ સ્કૂલમાં કોરન્ટાઇન કરાયા છે. તંત્ર દ્વારા જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે નહી અને કાબુમા રહે તે માટે તમામ કવાયતો હાથ ઘરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
