સીએમ ભુપેન્દ્ર પટેલ/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમમાં રહેશે હાજર, પિલવાઈ વિજાપુર ગોવર્ધનનાથ મંદિરે કરશે દર્શન, શેઠ જી.સી.હાઇસ્કુલ પિલવાઈ કાર્યક્રમમાં આપશે હાજરી, સાંજે સુરતમાં સમુહ લગ્નોત્સવ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો રહેશે હાજર

Breaking News