Vadodara/ મુખ્યમંત્રી માં અમૃતમ, વાત્સલ્ય કાર્ડ કૌભાંડ મામલો કૌભાંડમાં સંડોવાયેલ ત્રણ આરોપીની ધરપકડ, ત્રણ એજન્ટો નરેશ, મનોજ અને જીતુની ધરપકડ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને પકડ્યા, હજી અન્ય 4 કૌભાંડી એજન્ટોની ધરપકડ બાકી, કૌભાંડમાં કુલ સાત એજન્ટો સામે પોલીસ ફરિયાદ, બોગસ દસ્તાવેજોનાં આધારે બનાવ્યાં 35 ‘માં કાર્ડ’, બોગસ આવકનાં દાખલાનાં આધારે માં કાર્ડ કૌભાંડ આચર્યું

Breaking News