Gujarat/ મુખ્યમંત્રી રૂપાણીની Exclusive વાતચીત, હજી 10 હજાર ઓક્સિજન બેડ 30 એપ્રિલ સુધી વધારાશે, સંકટ સમયે સૌ સાથે મળીને આ સમયે કામ કરીશું, કેસો-મૃત્યુદર વધ્યાં એમાં સરકાર વાત છુપાવતી નથી, અગાઉ 15મી માર્ચે 50 હજાર પર ડે ટેસ્ટ કરાયા, આજે પોણા બે લાખ ટેસ્ટ કરાય છે, વ્યાપક ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરાયા છે, આંકડા રાજ્યસરકાર-ભારત સરકારનાં પોર્ટલ પર અપડેટ છે

Breaking News