NADIYAD/ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નડીયાદની મુલાકાતે, વિવિધ વિભાગના વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ,  રૂ.203.72 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, ગુ.વિ.સભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ સહિતના અગ્રણી હાજર, સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર

Breaking News