CM રૂપાણી/ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દાહોદમાં, કિસાન સૂર્યોદય યોજનાનો કરાવશે પ્રારંભ,1500 કરોડથી વધુના વિકાસ કામોની આપશે ભેટ,1054 કરોડની કડાણા સિંચાઈ યોજનાનું કરશે લોકાર્પણ,મુખ્યમંત્રી રૂપાણી જનસભાને પણ કરશે સંબોધન

Breaking News