Gujarat/ વડોદરા પોલીસ સ્ટેશનમાં એક શખ્સનું મોત, શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની ઘટના , મૃતકના પરિજનોએ પોલીસ પર કર્યો આક્ષેપ , પોલીસના મારથી યુવકના મોતનો આરોપ , રાત્રે પોલીસે કંટ્રોલ રૂમની વર્દીના આધારે કરી હતી ધરપકડ , પોલીસ ઉચ્ચ અધિકારીઓ પહોંયા પોલીસ સ્ટેશન

Breaking News