Gujarat/ અરવલ્લી કોંગ્રેસમાં જિ.પં.ના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું , બાયડની ડેમાઈ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારની પાછીપાની , જી.પં.ના પૂર્વ ઉપ પ્રમુખ કીર્તિ પટેલે ઉમેદવારી પરત ખેંચી , ડેમાઈ બેઠક પર હવે ભાજપ-અપક્ષ વચ્ચે ટક્કર, ભાજપ માટે એકતરફી જીત પાકી કરવા ફોર્મ ખેંચાયું

Breaking News