Breaking News/ અમેરિકા જવા ઇચ્છુક દંપતીનું ઇરાનમાં અપહરણનો મામલો, અપહરણ બાદ શરીર પર બ્લેડના ઘા મારી માગી ખંડણી, દંપતી ગાંધીનગરના એજન્ટ વતી અમેરિકા જઈ રહ્યું હતુ, એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો, દંપતીને USA મોકલનાર એજન્ટની કરાઈ પૂછપરછ, એજન્ટની સીધી કોઇ સંડોવણી ન હોવાનુ સામે આવ્યું, હાલ એજન્ટ વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચની અટકાયતમાં, સરગાસણ ખાતે આવેલી એજન્ટની ઓફિસમાં લાગ્યા તાળાં

Breaking News